એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
તમે એક વર્ગ/શાળા ખંડમાં બેઠા છો અને ભૂકંપ આવે તો તમારી પહેલી પ્રતિક્રિયા શું હશે ?

લીફ્ટનો ઉપયોગ કરીને નીચેના માળે જવા માટે પગથિયા તરફ ઝડપથી દોડી જશો.
ભારે કબાટની નજીક ઊભા રહેશો અને અગ્નિશામક દળને ફોન કરશો
ઈમારતના સત્તાધારીને જાણ કરશો અને સૂચનાઓની રાહ જોશો.
તમારું માથું ઢાંકી દેશો અને એક ભારે ટેબલ નીચે સંતાઈ જશો અથવા રૂમ/દરવાજાના ખૂણામાં ઊભા રહી જશો કે પછી સ્તંભ કે રૂમની દિવાલની પાછળ ઊભા રહેશો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે.

સંપૂર્ણ કરપાત્ર
સંપૂર્ણ કરમુક્ત
માલિક માટે કરપાત્ર
આંશિક કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
2G સ્પેક્ટમ ફાળવણી અંગેનો કંટ્રોલર અને ઓડીટર જનરલનો રીપોર્ટ સંસદમાં રજુ થયો ત્યારે કંટ્રોલર અને ઓડીટર જનરલ કોણ હતા ?

શ્રી શશીકાંત શર્મા
આપેલ પૈકી એક પણ નહીં
શ્રી વી.એન. કૌલ
શ્રી વિનોદ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP