Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે ? સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન ગૃહમંત્રી સ્પીકર સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન ગૃહમંત્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા ? દિપક મિશ્રા એ.એન.રાય એચ.જે. કાનીયા રંજન ગોગોઈ દિપક મિશ્રા એ.એન.રાય એચ.જે. કાનીયા રંજન ગોગોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ? શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ શ્રી નરેન્દ્ર મોદી શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી અમિત શાહ શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ? આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા ચોરી કરી હોય તેવા હત્યા કર્યો હોય તેવા આપેલ પૈકી એક પણ નહીં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા ચોરી કરી હોય તેવા હત્યા કર્યો હોય તેવા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આત્મહત્યાનો પ્રયાસ પછી બચી ગયેલી વ્યક્તિને કેટલા વર્ષની જેલની સજા થાય છે ? 5 વર્ષ સુધી 1 વર્ષ સુધી આજીવન 3 વર્ષ સુધી 5 વર્ષ સુધી 1 વર્ષ સુધી આજીવન 3 વર્ષ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP