પુરસ્કાર (Awards) કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? પૃથ્વીરાજ કપુર બી. એન. સરકાર દેવિકા રાણી કાનન દેવી પૃથ્વીરાજ કપુર બી. એન. સરકાર દેવિકા રાણી કાનન દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ? શાસ્ત્રીય સંગીત રંગમંચ લક્ષી કલા પત્રકારત્વ સાહિત્ય શાસ્ત્રીય સંગીત રંગમંચ લક્ષી કલા પત્રકારત્વ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ડાહ્યાભાઈ શાસ્ત્રીને 2016માં નીચેના પૈકી કયા ક્ષેત્રે પ્રદાન કરવા બદલ પદ્મશ્રીનું પારિતોષિક એનાયત કરવામાં આવેલ ? સાહિત્ય અને શિક્ષણ સર્જરી ન્યૂરોલોજી પત્રકારત્વ સાહિત્ય અને શિક્ષણ સર્જરી ન્યૂરોલોજી પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) અર્જુન એવોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી અને હાલમાં એવોર્ડમાં કેટલી રકમ આપવામાં આવે છે ? 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 5,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 1971 અને રૂ. 1,00,000 1961 અને રૂ. 5,00,000 1961 અને રૂ. 7,50,000 1981 અને રૂ. 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નોબલ પ્રાઈઝ (Nobel prize) મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ? આપેલ પૈકી એક પણ નહીં રવીન્દ્રનાથ ટાગોર સી. વી. રમન અમર્ત્ય સેન આપેલ પૈકી એક પણ નહીં રવીન્દ્રનાથ ટાગોર સી. વી. રમન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP