બાયોલોજી (Biology) કોષરસ કંકાલની રચનામાં કેટલા પ્રકારના તંતુઓ આવેલા હોય છે ? ચાર એક બે ત્રણ ચાર એક બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મતંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ? એક્ટિન માયોસીન ટ્યુબ્યુલીન કેરેટીન એક્ટિન માયોસીન ટ્યુબ્યુલીન કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસકંકાલના સૂક્ષ્મનલિકાઓ કયા દ્રવ્યની બનેલ છે ? ટ્યુબ્યુલીન કેરેટીન માયોસીન એક્ટિન ટ્યુબ્યુલીન કેરેટીન માયોસીન એક્ટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના જીવરસના ભ્રમણ માટે જવાબદાર છે ? સૂક્ષ્મનલિકા મધ્યવર્તી તંતુ સૂક્ષ્મ તંતુ આપેલ તમામ સૂક્ષ્મનલિકા મધ્યવર્તી તંતુ સૂક્ષ્મ તંતુ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ રચના રંગસૂત્રોના સ્થળાંતરણ માટે જવાબદાર છે ? મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ મધ્યવર્તીતંતુ સૂક્ષ્મનલિકા સૂક્ષ્મ તંતુ સૂક્ષ્મનલિકા અને સૂક્ષ્મ તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP