બાયોલોજી (Biology) કોષરસકંકાલના કયા તંતુઓ છાબ રચે છે ? પટલીયનલિકા સૂક્ષ્મનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મ તંતુ પટલીયનલિકા સૂક્ષ્મનલિકા મધ્યવર્તીતતું સૂક્ષ્મ તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસકંકાલ કયા દ્રવ્યનું બનેલું હોય છે ? કાર્બોદિત લિપિડ ન્યુક્લિઈક એસિડ પ્રોટીન કાર્બોદિત લિપિડ ન્યુક્લિઈક એસિડ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશા કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? પ્રચલન પાચન હલનચલન પ્રચલન અને હલનચલન પ્રચલન પાચન હલનચલન પ્રચલન અને હલનચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશાની ગોઠવણી કેવા પ્રકારની છે ? 0 + 9 9 + 0 2 + 9 9 + 2 0 + 9 9 + 0 2 + 9 9 + 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્યા સજીવમાં પક્ષ્મ જોવા મળે છે ? ઓપેલિના યુગ્લીના અમીબા પેરામિશિયમ ઓપેલિના યુગ્લીના અમીબા પેરામિશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP