બાયોલોજી (Biology) હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલાં હોય છે ? સ્ટ્રોમામાં આંતરગ્રેનમપટલમાં થાઈલેકોઈડમાં આપેલ તમામ સ્ટ્રોમામાં આંતરગ્રેનમપટલમાં થાઈલેકોઈડમાં આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના ગ્રેના અને સ્ટ્રોમામાં અનુક્રમે કઈ ક્રિયાઓ થાય ? પ્રકાશપ્રક્રિયા - અંધકાર પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ પ્રકાશપ્રક્રિયા - અંધકાર પ્રકાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ અંધકારપક્રિયા અને પ્રકાશપ્રક્રિયા ફૉટીઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઈલેકોઈડ ધરાવે છે ? 02 થી 100 40 થી 60 20 થી 50 30 થી 40 02 થી 100 40 થી 60 20 થી 50 30 થી 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ? વલયાકાર - DNA પ્રોટીન 70s રિબોઝોમ્સ 80s રિબોઝોમ્સ વલયાકાર - DNA પ્રોટીન 70s રિબોઝોમ્સ 80s રિબોઝોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગહીનકણમાં કયા દ્રવ્યનો અભાવ હોય છે ? રંજકદ્રવ્ય પ્રોટીન સ્ટાર્ચ તૈલકણ રંજકદ્રવ્ય પ્રોટીન સ્ટાર્ચ તૈલકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP