બાયોલોજી (Biology) આંત્રિય ઉત્સેચકનો મુખ્ય ઘટક કયો છે ? Cu Zn Mo Cl Cu Zn Mo Cl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ? CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી pH ની જાળવણી અને કોષવિભાજન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી pH ની જાળવણી અને કોષવિભાજન હિમોસાયનીનના બંધારણ અને CO2 નું વહન આસૃતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મ જૈવિક અણુ એટલે, જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ. જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ. એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી અસંગત જોડ કઈ છે ? રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ કઈ છે ? ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP