બાયોલોજી (Biology) જળવિભાજન ન થઈ શક્યું હોય એવો કાર્બોદિત ક્યો છે ? સ્ટાર્ચ સુક્રોઝ ફ્રુક્ટોઝ સેલ્યુલોઝ સ્ટાર્ચ સુક્રોઝ ફ્રુક્ટોઝ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લાયકોજનનું પાચન થઈ પ્રાપ્ત થતી શર્કરા કઈ ? માલ્ટોઝ ગ્લુકોઝ ગ્લિસરાલ્ડીહાઈડ રિબોઝ માલ્ટોઝ ગ્લુકોઝ ગ્લિસરાલ્ડીહાઈડ રિબોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડાયસેકેરાઈડના પોલિસેકૅરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ? ગ્લાયકોસિડીક એસ્ટર પેપ્ટાઈડ હાઇડ્રોફિબિક ગ્લાયકોસિડીક એસ્ટર પેપ્ટાઈડ હાઇડ્રોફિબિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડીક બંધ રચવા કઈ પ્રક્રિયા થાય છે ? આપેલ તમામ જલવિચ્છેદન રીડક્શન ઑક્સિડેશન આપેલ તમામ જલવિચ્છેદન રીડક્શન ઑક્સિડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેલ્યુલોઝની શર્કરાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સૂત્ર માટેનો સાચો વિકલ્પ શોધોઃ ડાયસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ C12H22O11 પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 પોલિસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ (C6H10O5)n ડાયસેકૅરાઈડ C12H22O11 પોલિસેકૅરાઈડ Cn(H2O)n-1 પોલિસેકૅરાઈડ (C6H10O5)n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP