બાયોલોજી (Biology) નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી એને કઈ રીતે થાય ? પ્રજાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને મોટી લિપિ જાતિ અને નાની લિપિ જાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને સંક્ષિપ્ત પ્રજાતિ અને મોટી લિપિ જાતિ અને નાની લિપિ જાતિ અને સંક્ષિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૈજ્ઞાનિક નામ હસ્તલેખિત હોય તો..... દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે આડી લીટી અને લેટિન લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને ઇટાલિક લખાણ. દરેક શબ્દ નીચે તૂટક લીટી અને લેટિન લખાણ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના દરેક ચરણને શું કહે છે ? શ્રેણી કક્ષા વર્ગક વર્ગ શ્રેણી કક્ષા વર્ગક વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોને જે દરજ્જો આપવામાં આવે છે તેને શું કહે છે ? વર્ગીકૃત શ્રેણી શ્રેણી કક્ષા વર્ગક વર્ગીકૃત શ્રેણી શ્રેણી કક્ષા વર્ગક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોને વર્ગીકરણના એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે ? શ્રેણી વર્ગ કક્ષા સૃષ્ટિ શ્રેણી વર્ગ કક્ષા સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP