બાયોલોજી (Biology) વર્ગીકરણ વિદ્યાના પિતા.... કેરોલસ લિનિયસ એરિસ્ટોટલ હકસલી વ્હીટેકર કેરોલસ લિનિયસ એરિસ્ટોટલ હકસલી વ્હીટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નૂતન વર્ગીકરણ પદ્ધતિ કોણે વિકસાવી ? વ્હીટેકર એરિસ્ટોટલ સર જુલિયન હકસલી કેરોલસ લિનિયસ વ્હીટેકર એરિસ્ટોટલ સર જુલિયન હકસલી કેરોલસ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી બાબત કઈ છે ? સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ઉપકરણ વાપરવાનું કૌશલ્ય વિષયવસ્તુનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ સજીવોના જૂથ અને વર્ગકના વિશિષ્ટ લક્ષણનું જ્ઞાન ઉપકરણ વાપરવાનું કૌશલ્ય વિષયવસ્તુનું જ્ઞાન ક્ષેત્રનો પૂર્વ અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાનો અન્ય વિદ્યાશાખાઓ સાથેના સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ? કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા આપેલ તમામ કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ? બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP