બાયોલોજી (Biology) અપ્રાપ્ય વનસ્પતિને ઉછેરવા માટેની પદ્ધતિ છે ? કન્ઝર્વેટરી આરોપણ ફર્નરી ગ્રીનહાઉસ કન્ઝર્વેટરી આરોપણ ફર્નરી ગ્રીનહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અન્ય પ્રદેશોમાં થતી વનસ્પતિને જરૂરી પર્યાવરણ સર્જી વનસ્પતિ ઉદ્યાનમાં ઉછેરાય છે તે માટે નીચેનામાંથી કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ આપેલ તમામ ફર્નરી અને ઓર્કીડિયમ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ આપેલ તમામ ફર્નરી અને ઓર્કીડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી વધુ આકર્ષક સૌંદર્ય ધરાવતું સ્થળ એટલે... મ્યુઝિયમ પ્રાણીબાગ અભ્યારણ વનસ્પતિ ઉદ્યાન મ્યુઝિયમ પ્રાણીબાગ અભ્યારણ વનસ્પતિ ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતમાં મહાકાય વડ ક્યાં આવેલ છે ? નેશનલ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન લૉઈડ બોટનિકલ ગાર્ડન રોયલ બોટનિકલ ગાર્ડન નેશનલ બોટનિકલ ગાર્ડન ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન લૉઈડ બોટનિકલ ગાર્ડન રોયલ બોટનિકલ ગાર્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મહાકાય વડ કયા શહેરમાં છે ? દાર્જિલિંગ લખનૌ વઘઈ શિબપુર દાર્જિલિંગ લખનૌ વઘઈ શિબપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP