બાયોલોજી (Biology) બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ? વાઈરસ વિરોઈડ્સ એક પણ નહિ બૅક્ટેરિયા ફેજ વાઈરસ વિરોઈડ્સ એક પણ નહિ બૅક્ટેરિયા ફેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવનાર વનસ્પતિ જૂથ કયું છે ? લીલ લાઈકેન ફૂગ આવૃત બીજધારી લીલ લાઈકેન ફૂગ આવૃત બીજધારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભારતમાં આધુનિક લીલવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે ? પ્રોફેસર આયંગર આઈકલર વ્હૂઝ લિનિયસ પ્રોફેસર આયંગર આઈકલર વ્હૂઝ લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષી લીલનું ઉદાહરણ નીચેનામાંથી કઈ લીલ છે ? ક્લેમિડોમોનાસ ઓસીલેટોરિયા સ્પાયરોગાયરા નોસ્ટોક ક્લેમિડોમોનાસ ઓસીલેટોરિયા સ્પાયરોગાયરા નોસ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષી રંજકદ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ ફાયકોઈરીથ્રીન ઝેન્થોફિલ ફાયકોસાયનીન આપેલ તમામ ફાયકોઈરીથ્રીન ઝેન્થોફિલ ફાયકોસાયનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP