બાયોલોજી (Biology) ખોરાક તરીકે કઈ ફૂગ વપરાય છે ? રાઈઝોપસ પેનિસિલિયમ મ્યુકર એગેરીક્સ રાઈઝોપસ પેનિસિલિયમ મ્યુકર એગેરીક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ? અચલ જન્યુ પુંજન્યુધાની વાહકપેશી ચલિત નરજન્યુ અચલ જન્યુ પુંજન્યુધાની વાહકપેશી ચલિત નરજન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ? વાહકપેશી ગેરહાજર એકાંતરજનન બીજાણુ ઉત્પન્ન કરવા મૂળનો અભાવ વાહકપેશી ગેરહાજર એકાંતરજનન બીજાણુ ઉત્પન્ન કરવા મૂળનો અભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્પાયરોગાયરાનું જીવન ચક્ર કયા પ્રકારનું છે ? એકવિધ એક-દ્વિવિધ દ્વિવિધ એક પણ નહીં એકવિધ એક-દ્વિવિધ દ્વિવિધ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ? ઓરોકેરીયા સેલાજીનેલા મકાઈ સૂર્યમુખી ઓરોકેરીયા સેલાજીનેલા મકાઈ સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP