બાયોલોજી (Biology) એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ? દ્વિઅંગી એક્ટોકાર્પસ ત્રિઅંગી આપેલ તમામ દ્વિઅંગી એક્ટોકાર્પસ ત્રિઅંગી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંડક ખુલ્લા અને ઊર્ધ્વમુખી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ? પાઈનસ સૂર્યમુખી મકાઈ રામબાણ પાઈનસ સૂર્યમુખી મકાઈ રામબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? યોજી પરાગાસન પરાગવાહિની બીજાશય યોજી પરાગાસન પરાગવાહિની બીજાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ? જલાનુવર્તન પ્રકાશાનુવર્તન પ્રકાશાનુચલન રસાયણાનુચલન જલાનુવર્તન પ્રકાશાનુવર્તન પ્રકાશાનુચલન રસાયણાનુચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP