બાયોલોજી (Biology) વ્હીટેકરે આદિકોષકેન્દ્રીય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ? વનસ્પતિ સૃષ્ટિ પ્રોટીસ્ટા ફૂગ મોનેરા વનસ્પતિ સૃષ્ટિ પ્રોટીસ્ટા ફૂગ મોનેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો ? શિવરામ કશ્યપ તલસાણે આઈગર લિનિયસ શિવરામ કશ્યપ તલસાણે આઈગર લિનિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલી લીલ શું ધરાવે છે ? ઝેન્થોફિલ આપેલ તમામ કેરોટીનોઈડ કલોરોફિલ ઝેન્થોફિલ આપેલ તમામ કેરોટીનોઈડ કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલિસીફલોરીનું ઉદાહરણ કયું છે ? મકાઈ લીંબુ જાસુદ ગુલાબ મકાઈ લીંબુ જાસુદ ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શેના પર છે ? મેરુદંડી અને ખંડન આપેલ તમામ સ્તરીય આયોજન અને સમમિતિ ગર્ભસ્તરો અને દેહકોષ્ઠ મેરુદંડી અને ખંડન આપેલ તમામ સ્તરીય આયોજન અને સમમિતિ ગર્ભસ્તરો અને દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP