બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? આપેલ તમામ મત્સ્ય ઉભયજીવી સસ્તન આપેલ તમામ મત્સ્ય ઉભયજીવી સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ? કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ દેહકોષ્ઠ કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીસૃષ્ટિનો પ્રથમ સમુદાય કયો છે ? સંધિપાદ સસ્તન નુપૂરક પ્રજીવ સંધિપાદ સસ્તન નુપૂરક પ્રજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કે વધુ કોષકેન્દ્ર ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? યુગ્લીના ઓપેલીના અમીબા આપેલ તમામ યુગ્લીના ઓપેલીના અમીબા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? આપેલ તમામ બહુભાજન કલિકાસર્જન દ્વિભાજન આપેલ તમામ બહુભાજન કલિકાસર્જન દ્વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP