બાયોલોજી (Biology) લિંગભેદની દ્રષ્ટિએ વાઉચેરિયા કેવાં પ્રાણી છે ? આપેલ તમામ દ્વિલિંગી ઉભયલિંગી એકલિંગી આપેલ તમામ દ્વિલિંગી ઉભયલિંગી એકલિંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ? અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી અપત્યપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અપ્રસવી અપત્યપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવતો સમુદાય કયો છે ? નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળત્વચી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ? નુપૂરક સંધિપાદ મૃદુકાય શૂળચર્મી નુપૂરક સંધિપાદ મૃદુકાય શૂળચર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ? રુધિરરસ શ્વેતકણ ત્રાકકણ રક્તકણ રુધિરરસ શ્વેતકણ ત્રાકકણ રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP