બાયોલોજી (Biology) અપૂર્ણ, શાખીત અને મળદ્વાર વગરનો પાચનમાર્ગ ધરાવતો સમુદાય કયો છે ? મૃદુકાય પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ મૃદુકાય પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જ્યોતકોષો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? ઉત્સર્જન પરિવહન શ્વસન પાચન ઉત્સર્જન પરિવહન શ્વસન પાચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ? પૃથુકૃમિ મૃદુકાય સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ મૃદુકાય સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીજગતમાં કૂટદેહકોષ્ઠીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ? સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય સૂત્રકૃમિ સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય સૂત્રકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સંપૂર્ણ પાચનમાર્ગ કયા સમુદાયમાં જોવા મળેલ છે ? મૃદુકાય સંધિપાદ સૂત્રકૃમિ નુપૂરક મૃદુકાય સંધિપાદ સૂત્રકૃમિ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP