બાયોલોજી (Biology) અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ? વ્રજકેશો પક્ષ્મ અભિચરણપાદ કશા વ્રજકેશો પક્ષ્મ અભિચરણપાદ કશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઊભયલિંગી પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? યકૃતકૃમિ જળો અળસિયું આપેલ તમામ યકૃતકૃમિ જળો અળસિયું આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય કયો છે ? કોષઠાંત્રિ સંધિપાદ નુપૂરક મૃદુકાય કોષઠાંત્રિ સંધિપાદ નુપૂરક મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નિર્મોચન દર્શાવતો પ્રાણી-સમુદાય કયો છે ? શૂળચર્મી નુપૂરક મૃદુકાય સંધિપાદ શૂળચર્મી નુપૂરક મૃદુકાય સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયમાં ઉત્સર્જન માટે આવેલ રચના કઈ છે ? નિવાપકોષ જ્યોતકોષ ઉત્સર્ગિકા હરિતપિંડ નિવાપકોષ જ્યોતકોષ ઉત્સર્ગિકા હરિતપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP