બાયોલોજી (Biology) ઉભયજીવી, ઉપાંગવિહીન ચતુષ્પાદ પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ? દેડકો સાલામાન્ડર ઈકથીઓફિશ સાપ દેડકો સાલામાન્ડર ઈકથીઓફિશ સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દેડકામાં કયા માર્ગ અવસારણીમાં ખુલે છે ? પ્રજનનમાર્ગ પાચનમાર્ગ આપેલા તમામ ઉત્સર્જનમાર્ગ પ્રજનનમાર્ગ પાચનમાર્ગ આપેલા તમામ ઉત્સર્જનમાર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિખંડી હૃદય ધરાવતાં પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ? મગર કટલા લેબિયો સાલામાન્ડર મગર કટલા લેબિયો સાલામાન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રૂપાંતરણ દર્શાવતા પ્રાણી-વર્ગ કયા છે ? ઊભયજીવી અને સંધિપાદ ઊભયજીવી સંધિપાદ સરીસૃપ ઊભયજીવી અને સંધિપાદ ઊભયજીવી સંધિપાદ સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ? ઊભયજીવી વિહંગ સસ્તન સરીસૃપ ઊભયજીવી વિહંગ સસ્તન સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP