• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

બાયોલોજી (Biology)

બાયોલોજી (Biology)
શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ?

વિહંગ
સરીસૃપ અને ઊભયજીવી
સરીસૃપ
ઊભયજીવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ?

કેમેલિયોન
કાચિંડો
મગર
કાચબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક ઍસિડનો ત્યાગ કરે છે ?

કાચબો
સાપ
આપેલ તમામ
કેમેલિયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કર્ણપલ્લવનો અભાવ હોય તેવાં પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ?

ઉંદર
ચામાચીડિયું
કાંગારું
કાચબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉષ્ણરુધિરવાળાં પ્રથમ પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શાહમૃગ - કબુતર
મોર - કાગડો
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 93
  • 94
  • 95
  • 96
  • 97
  • ...
  • 188
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચેઈન રૂલ (Chain Rule) Revenue Talati Exam Paper (28-02-2016) રૂઢિપ્રયોગ (Idiom) Gujarat Police Constable Practice MCQ Part - 2 Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શ્રેણી ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US