કમ્પ્યુટર (Computer)
પ્રિન્ટરના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

ઈકજેટ પ્રિન્ટર એ ડોટમેટ્રિકસ પ્રિન્ટર કરતાં ધીમાં અને મોંઘા હોય છે.
પ્રિન્ટરનું આઉટપુટ સોફટ કોપી સ્વરૂપે હોય છે.
ડોટમેટ્રિકસ પ્રિન્ટર સસ્તા અને ધીમા હોય છે.
લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ?

સેમીકન્ટકટર લેઝર – તે લેસર પ્રીન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે.
આપેલ તમામ
ગેસ લેઝર – એકસાઈમર લેસર તરીકે પણ ઓળખાય છે.
સોલીડ સ્ટેટ લેઝર – તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP