કમ્પ્યુટર (Computer)
IME શું છે ?

ઈનપુટ મેથડ એડિટર
ઈન્ટ્રા કમ્પ્યૂટર મશીન એકિઝકયુશન
ઈનપુટ મશીન એફિસીઅન્સી
ઈન્ટરનેશનલ મેથડસ ઓફ એડિટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે.
પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે.
ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે.
સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP