કમ્પ્યુટર (Computer) કોઈ પણ હાર્ડવેર ઇન્સ્ટોલ કરવા નીચેનામાંથી કઈ બાબતની જરૂર પડે છે ? એપ્લિકેશન ડિવાઈસ ડ્રાઈવર ટ્રાન્ઝિસ્ટર મેમરી એપ્લિકેશન ડિવાઈસ ડ્રાઈવર ટ્રાન્ઝિસ્ટર મેમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) 'NumLock' કી કયારે ઓન કરવી જરૂરી છે ? ન્યુમેરીક કી પેડ લોક કરવા. આપેલ પૈકી એક પણ નહીં પાસવર્ડ લોક કરવા. ન્યુમેરીક કી પેડનો ઉપયોગ કરવા. ન્યુમેરીક કી પેડ લોક કરવા. આપેલ પૈકી એક પણ નહીં પાસવર્ડ લોક કરવા. ન્યુમેરીક કી પેડનો ઉપયોગ કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે ? MMB SMB RMB LMB MMB SMB RMB LMB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચે પૈકી કયા પ્રિન્ટરને સૌથી ઝડપી કહેવામાં આવે છે ? લેઝર પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર ફ્યુઅલ પ્રિન્ટર ડેટા મેટ્રિકસ પ્રિન્ટર લેઝર પ્રિન્ટર ઇંકજેટ પ્રિન્ટર ફ્યુઅલ પ્રિન્ટર ડેટા મેટ્રિકસ પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટર રિફ્રેશ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ? F11 F5 F3 F1 F11 F5 F3 F1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP