ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ગરીબોને સસ્તો ન્યાય સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર ગરીબોને સસ્તો ન્યાય સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ન્યાયના વહીવટમાં અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત અંગે કાયદો બનાવનાર સૌ પ્રથમ રાજ્ય કયું હતું ? મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના એડવોકેટ જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એટર્ની જનરલ ભારતના સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ? પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી લોકસભા સ્પીકર ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ? પંદર દિવસ છ સપ્તાહ એક માસ છ માસ પંદર દિવસ છ સપ્તાહ એક માસ છ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP