ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત સંવિધાનના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલ છે ? 56 59 (1) 58 (1) (2) 57 56 59 (1) 58 (1) (2) 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા માન. રાષ્ટ્રપતિ આપેલ બધા જ રાજ્ય સભા લોકસભા માન. રાષ્ટ્રપતિ આપેલ બધા જ રાજ્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ? 16 (2) 16 (3) 16 (4) 16 (1) 16 (2) 16 (3) 16 (4) 16 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદા' શબ્દની વ્યાખ્યામાં વટહુકમ, હુકમ ઉપનિયમ, વિનિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ? 13 (1) 13 (3) (B) 13 (3) (A) 13 (2) 13 (1) 13 (3) (B) 13 (3) (A) 13 (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર લોકસભા માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP