ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે ?

વ્યાપાર સંગઠનના પ્રતિનિધિઓ
મંત્રીઓ
અગ્રણી નાગરિકો
ચૂંટાયેલા ધારાસભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીની આચાર સંહિતા ક્યારથી લાગુ થાય ?

મતદાનની તારીખના બે દિવસ અગાઉથી
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના પછીના દિવસથી
જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત્ જાહેર કરાય ત્યારથી
ઉમેદવારોની આખરી યાદી બહાર પડયાની તારીખથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

આપેલ પૈકી કોઈ નહીં
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ચક્રવર્તી રાજગોપાલાચારી
ડૉ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

સંસદ સભ્ય ન હોય
ભારતના નાગરિક હોવા જોઈએ
35 વર્ષથી વધુ ઉંમર હોય
સરકારી કર્મચારી હોવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP