ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? કારોબારી સર્વોચ્ચ છે સાંસદ સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે કારોબારી સર્વોચ્ચ છે સાંસદ સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત ફરજ છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સ્પીકર સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -1 અનુસૂચિ -2 અનુસૂચિ -3 અનુસૂચિ -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. આ સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. મંત્રીમંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP