ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

બાબાસાહેબ આંબેડકર
જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
લક્ષ્મીમલ સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ?

બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર
બંધારણના ભાગ-3 (અનુચ્છેદ 15) - મૂળભૂત ફરજો
બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજયનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

ગોપાલ કૃષ્ણ ગોખલે
મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંધી
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?

રાજ્યપાલ તેઓને નીમે છે.
ગૃહમાં તેઓ મત આપી શકે છે.
રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.
રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP