ભારતનું બંધારણ (Constitution Of India) 18 વર્ષ કે તેથી વધુ વયના બધા જ સ્ત્રી પુરુષોને મતનો અધિકાર આપતા પુખ્તમતાધિકારની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 323 324 325 326 323 324 325 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં નાગરિક માટે કેટલી મૂળભૂત ફરજોની જોગવાઈ દર્શાવેલ છે ? 10 12 11 9 10 12 11 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય, પર્યાવરણનું જતન અને એમાં સુધારા કરવાનો અને દેશના જંગલો અને વન્ય પશુપક્ષીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરશે તેવી જોગવાઈ અનુચ્છેદ 48-ક માં કયા બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 45માં 46માં 42માં 44માં 45માં 46માં 42માં 44માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ મહિલા ન્યાયાધીશ કોણ હતા ? સુજાતા રાવ ફાતિમા બીબી આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા સુજાતા રાવ ફાતિમા બીબી આર. ભાનુમતિ જ્ઞાનસુધા મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 6,65 5,70 5,62 5,72 6,65 5,70 5,62 5,72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP