ભારતનું બંધારણ (Constitution Of India) "બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." કોઠારી પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ કોઠારી પંચ નાણાવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1998 1997 1999 1996 1998 1997 1999 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિની નિમણૂંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઇ કરતો બંધારણ સુધારો ક્યારે થયો ? 1962 1958 1960 1956 1962 1958 1960 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 79 86 80 78 79 86 80 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP