ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં આર્થિક આયોજન કઇ યાદીમાં છે ? સંયુક્ત યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી સંયુક્ત યાદી રાજ્યની યાદી આપેલ પૈકી એક પણ નહીં સંઘની યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં સહકારી પ્રવૃત્તિને લગતો કયો સુધારો દાખલ કરવામાં આવ્યો છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો 88મો 97મો અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં 74મો 88મો 97મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? હોતી નથી 58 65 62 હોતી નથી 58 65 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જન ગણ મન જય હિન્દ વંદે માતરમ્ સત્યમેવ જયતે જન ગણ મન જય હિન્દ વંદે માતરમ્ સત્યમેવ જયતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP