ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયું જોડકું સાચું નથી ?
રીટ (writ) - આશય અથવા અર્થ

પ્રોહીબીશન - ઉચ્ચતમ અધિકારી તેના તાબાના અધિકારીને (પ્રતિષેધ) જારી કરે છે
ક્વો વોરંટો - જાહેર સત્તાની ગેરકાયદે ધારણાને નિવારે છે (અધિકાર પૃચ્છા)
મેન્ડેમસ જાહેર સત્તાને તેની કાયદેસરની ફરજો અદા (પરમાદેશ) કરવા ન્યાયાલય દ્વારા જારી થાય છે
સર્શિઓરરી - ન્યાયિક અને અર્ધ ન્યાયિક સત્તા અધિકારી (ઉત્પ્રેષણ) વિરુદ્ધ જારી કરવામાં આવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

ચોવીસમો સુધારો
અગિયારમો સુધારો
ચોથો સુધારો
સાતમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અખિલ ભારત ન્યાયિક સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કયા અનુચ્છેદથી કરવામાં આવી છે ?

અનુચ્છેદ -312
અનુચ્છેદ -310
અનુચ્છેદ -315
અનુચ્છેદ -311

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP