ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 47 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 48 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?i) સત્તાવાર ભાષાનો વિભાગ ii) રાજ્યનો વિભાગ iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ iv) સીમા સંચાલનનો વિભાગ i,ii અને iii ii,iii અને iv iii અને iv આપેલ તમામ i,ii અને iii ii,iii અને iv iii અને iv આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ કેન્દ્રિય તકેદારી આયોગ સંસદની જાહેર હિસાબ સમિતિ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? આપેલ પૈકી એક પણ નહીં વિદેશી નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં વિદેશી નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ બહુવિધ નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP