ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 41 અનુચ્છેદ 42 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા અધિનિયમે બે કે તેથી વધુ રાજ્યો માટે રાજ્યપાલની નિમણુંક કરવી શક્ય બનાવી ? સાતમો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ સાતમો બંધારણીય સુધારા અધિનિયમ આઠમો બંધારણીય સુધારા અધિનિયમ પાંચમો બંધારણીય સુધારા અધિનિયમ છઠ્ઠો બંધારણીય સુધારા અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.1) શૂન્યકાળ 2) પ્રશ્નોત્તરીકાળ 3) ગૃહની કાર્યસૂચિ 2,1,3 2,3,1 1,3,2 1,2,3 2,1,3 2,3,1 1,3,2 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની અને રાજ્યની વિધાનસભાની એક સાથે ચૂંટણી યોજવા અંગેનું સૂચન કરનાર સંસદની સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા ? પી. ચિદમ્બરમ એન. ચંદ્રાબાબુ નાયડુ ઈ. એમ. એસ. નચીએપ્પન મુરલી મનહર જોશી પી. ચિદમ્બરમ એન. ચંદ્રાબાબુ નાયડુ ઈ. એમ. એસ. નચીએપ્પન મુરલી મનહર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? વડાપ્રધાન ગૃહ મંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાન ગૃહ મંત્રી લોકસભાના વિરોધપક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP