ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ આપેલ પૈકી કોઈ નહીં ડૉ.રાધાકૃષ્ણન ચક્રવર્તી રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ CJI વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ CJI વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ એકત્રિત ફંડ લોકલ ફંડ આકસ્મિક ફંડ જાહેર હિસાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ નાગરિક કોને કહેવાય ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ આપેલ તમામ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ આપેલ તમામ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી સુરેશભાઈ મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સુરેશભાઈ મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી સનત મહેતા શ્રી અરવિંદભાઈ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP