ભારતનું બંધારણ (Constitution Of India)
નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની ઝૈલસિંહ
રાજેન્દ્ર પ્રસાદ
નીલમ સંજીવ રેડ્ડી
વી.વી. ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય સરકારના હિસાબો કાણ તૈયાર કરે છે ?

તિજોરી અધિકારી
હિસાબ અને તિજોરી નિયામક
એકાઉન્ટન્ટ જનરલ
નાણાં વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યકિત એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઇ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ?

9 મો સુધારો
7 મો સુધારો
5 મો સુધારો
3 જો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ?

સર્વોચ્ચ અદાલત
સંરક્ષણ પ્રધાન
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ?

ભાઈલાલભાઈ પટેલ
કાંતિલાલ ધીયા
નગીનદાસ ગાંધી
જયદીપસિંહ ગોહીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP