ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સતા... નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સતા છે. ધારાકીય સતા છે. સામાન્ય સતા છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પટ્રોલરઅને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 148 151(1) 151(2) 150 148 151(1) 151(2) 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ? રાજ્યસભા અને યુ. પી. એસ. સી. લોકસભા સર્વોચ્ચ અદાલત રાજ્યસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. લોકસભા સર્વોચ્ચ અદાલત રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? લોકસભા વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા લોકસભા વિધાન પરિષદ વિધાનસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, નીચેના પૈકી કયા ક્ષેત્રની સતા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે ? લશ્કર આવકવેરો રેલવે શિક્ષણ લશ્કર આવકવેરો રેલવે શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP