ભારતનું બંધારણ (Constitution Of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક ધર્મ ખર્ચ દંડ આવક ધર્મ ખર્ચ દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ કોઈ અન્ય સંસ્થાનું વેતનવાળું પદ નહીં સ્વીકારે એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 157(7) 158(5) 156(1) 158(2) 157(7) 158(5) 156(1) 158(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-5 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42માં સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 42 51-ક 44 25 42 51-ક 44 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ એક માસ છ માસ એક વર્ષ ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP