ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ - 5 આર્ટિકલ - 3 આર્ટિકલ - 7 આર્ટિકલ - 2 આર્ટિકલ - 5 આર્ટિકલ - 3 આર્ટિકલ - 7 આર્ટિકલ - 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 23 આર્ટિકલ – 28 આર્ટિકલ – 31 આર્ટિકલ – 24 આર્ટિકલ – 23 આર્ટિકલ – 28 આર્ટિકલ – 31 આર્ટિકલ – 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કયુ વર્ષ વસ્તીના મહાવિભાજક વર્ષ તરીકે ઓળખાય છે ? 1951 1921 1901 1991 1951 1921 1901 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ – VI પરિશિષ્ટ - IX પરિશિષ્ટ – VII પરિશિષ્ટ - V પરિશિષ્ટ – VI પરિશિષ્ટ - IX પરિશિષ્ટ – VII પરિશિષ્ટ - V ANSWER DOWNLOAD GUJARATI MCQ APP