ભારતનું બંધારણ (Constitution Of India) નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના સૌ પ્રથમ વખત શપથ લીધા તે સમયે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મણિનગર વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા મણિનગર વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં રાજકોટ (પૂર્વ) વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-128(ક) આર્ટિકલ-330 આર્ટિકલ-251 આર્ટિકલ-96 આર્ટિકલ-128(ક) આર્ટિકલ-330 આર્ટિકલ-251 આર્ટિકલ-96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 18 જાન્યુઆરી, 1947 16 ફેબ્રુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ? શોષણ વિરુદ્ધનો અધિકાર સંપતિનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સંપતિનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. પી. એન. પટેલ હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર ચીમનલાલ વાણિયા પી. એન. પટેલ હરિલાલ કાણિયા એન. એસ. ઠકકર ચીમનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP