ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 20,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1966 1975 1972 1980 1966 1975 1972 1980 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? પગાર પંચ આયોજન પંચ આપેલ તમામ નાણાં પંચ પગાર પંચ આયોજન પંચ આપેલ તમામ નાણાં પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ ધારાશાસ્ત્રી એટર્ની જનરલ એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુકત ગણાશે. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુકત ગણાશે. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. કુલ આવકમાં ફકત દર નકકી કરવાના હેતુથી સમાવવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP