ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં લોકસભા અને વિધાનસભામાં મતદાન કરવા માટેની વયમર્યાદા 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી. આ કાયદો કયા વર્ષથી અમલમાં મુકાયો ? 1989 1990 1988 1987 1989 1990 1988 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ-153 આર્ટિકલ-329 આર્ટિકલ-256 આર્ટિકલ-128 આર્ટિકલ-153 આર્ટિકલ-329 આર્ટિકલ-256 આર્ટિકલ-128 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ? સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. ભીમરાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો. સચ્ચિદાનંદ સિંહા ડો. ભીમરાવ આંબેડકર ડો. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? સંસદ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP