ભારતનું બંધારણ (Constitution Of India) સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-334(અ) આર્ટિકલ-337(ક) આર્ટિકલ-336 આર્ટિકલ-335 આર્ટિકલ-334(અ) આર્ટિકલ-337(ક) આર્ટિકલ-336 આર્ટિકલ-335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને અનુસૂચિત આદિજાતિઓના કલ્યાણ બાબતમાં સંઘના નિયંત્રણ બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-339 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-341 આર્ટિકલ-339 આર્ટિકલ-338 (ક) આર્ટિકલ–340 આર્ટિકલ-341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 આર્ટિકલ – 47 આર્ટિકલ – 44 આર્ટિકલ – 46 આર્ટિકલ – 49 આર્ટિકલ – 47 આર્ટિકલ – 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાનને કારણે કરાતા ભેદભાવ પર પ્રતિબંધ અન્વયે સામાજિક અને શૈક્ષણિક દષ્ટિએ પછાત વર્ગોના નાગરિકોના કોઈ વર્ગોના ઉત્કર્ષ માટે ખાસ જોગવાઈઓ કરવામાં રાજ્યને આ કલમના કોઇ મજકૂરથી બાધ આવશે નહીં. આ પ્રકારની જોગવાઇ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-16 (4) આર્ટિકલ-15 (1) આર્ટિકલ-16 (3) આર્ટિકલ-15 (4) આર્ટિકલ-16 (4) આર્ટિકલ-15 (1) આર્ટિકલ-16 (3) આર્ટિકલ-15 (4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP