ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની અનુચ્છેદ 13 અંતર્ગત 'કાયદો' માં કોનો સમાવેશ કરવામાં આવે છે ? રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં સામાન્ય કાયદાઓ આપેલ બંને રિવાજોનું કાયદા દ્વારા અમલીકરણ એક પણ નહીં સામાન્ય કાયદાઓ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પછાત વર્ગોનો બંધારણના અનુચ્છેદ 16(4) માં કઈ રીતે ઉલ્લેખ થયો છે ? પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ પછાત વર્ગ નબળા વિભાગોના શૈક્ષણિક હિતો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકોનો પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ દ્વારા શીખો દ્વારા કિરપાણ ધારણ કરવાએ ધાર્મિક સ્વતંત્રતાનું અંગ ગણવામાં આવે છે ? અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 અનુચ્છેદ-24 અનુચ્છેદ-26 અનુચ્છેદ-27 અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ બાબત ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય બંનેની અધિકારીકતામાં આવે છે ? કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ બંધારણના ભંગથી સંરક્ષણ રાજ્યના પરસ્પર વિવાદ મૂળ અધિકારોનો સંરક્ષણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ બંધારણના ભંગથી સંરક્ષણ રાજ્યના પરસ્પર વિવાદ મૂળ અધિકારોનો સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'મોબ લીન્ચિંગ' વિશે નીચેનામાંથી કયું/ કયા વિધાન / વિધાનો સાચાં છે ? સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો અનુસાર મોબ લીન્ચિંગની ઘટનાઓ સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થવી જોઈએ. મોબ લીન્ચિંગએ બંધારણની અનુચ્છેદ 21નુ ઉલ્લંઘન કરે છે. મોબ લીન્ચિંગના નિયંત્રણ માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રાજીવ ગૌબા (ગૃહ સચિવ)ની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP