ભારતનું બંધારણ (Constitution Of India) 'ઇચ્છામૃત્યુ' નો બંધારણની કઈ કલમ અંતર્ગત બંધારણમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ? 19 21 22 20 19 21 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારોમાં નીચેનામાંથી કયો અધિકાર આપવામાં આવ્યો છે ? કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી. રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા હિન્દી ભાષાનો વિકાસ કરવો તથા ભારતની સંસ્કૃતિમાં હિન્દીને અભિવ્યક્તિની ભાષા તરીકે વિકસાવવી. રાજ્ય 6-14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પરંપરાઓનું પાલન કરવાની જોગવાઈ ભારતના કોઈ ભાગમાં રહેતા નાગરિકને તેની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતનું રક્ષણ કરવાની જોગવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો એક અધિકાર રાષ્ટ્રીય કટોકટીમાં પણ સમાપ્ત કે સીમિત કરી શકાતો નથી ? દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર દેશના કોઇપણ ભાગમાં નિવાસ અને વસવાટની સ્વતંત્રતાનો અધિકાર વ્યક્તિગત સ્વતંત્રતા તથા જીવનનો અધિકાર વૃતિ તથા ઉપજીવિકાની સ્વતંત્રતાનો અધિકાર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં અબાધ ભ્રમણની સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ? જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર શોષણના વિરુદ્ધ અધિકાર કાયદાની સમક્ષ સમાનતા જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર શોષણના વિરુદ્ધ અધિકાર કાયદાની સમક્ષ સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP