ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષે રાષ્ટ્રીયકક્ષાના રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવવા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં માન્યતા મેળવેલ હોવી જોઈએ ? 4 6 3 5 4 6 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં હાલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કુલ કેટલી બેઠકો અનામત રાખવામાં આવી છે ? 109 131 119 129 109 131 119 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા થઈ હતી ? મદ્રાસ અમદાવાદ કોલકતા મુંબઈ મદ્રાસ અમદાવાદ કોલકતા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? 40 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 44 માં 40 માં 42 માં આપેલ પૈકી એક પણ નહીં 44 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP