ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર સ્વાતંત્ર્યનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? 26-01-1949 26-01-1950 26-11-1950 26-11-1949 26-01-1949 26-01-1950 26-11-1950 26-11-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 13 સભ્યો 20 સભ્યો 15 સભ્યો 17 સભ્યો 13 સભ્યો 20 સભ્યો 15 સભ્યો 17 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં સભ્યો દ્વારા પૂછાયેલ પ્રશ્નોમાં તારાંકિત કે અતારાંકિત કરવાનું તેમજ પ્રશ્નોની સંખ્યા નક્કી કરવાનું કોણ નક્કી કરે છે ? સ્પીકર ગૃહની કામકાજ સમિતિ સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય સ્પીકર ગૃહની કામકાજ સમિતિ સંસદીય બાબતોના મંત્રીશ્રી પ્રશ્ન પૂછનાર પક્ષના દંડક, અપક્ષના કિસ્સામાં સ્પીકરનું કાર્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજવિજ્ઞાની પછાતવર્ગના સંસદ સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP