ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે ?

ફક્ત સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં
ભારત પ્રદેશની તમામ અદાલતોમાં
ફક્ત સર્વોચ્ચ અદાલતમાં
સેસન્સ કોર્ટથી ઉપરના દરજ્જાની અદાલતોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનાં નિયંત્રક મહાલેખા પરીક્ષક (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) ને કેવી રીતે પદ ઉપરથી દુર કરી શકાય ?

મહાભિયોગ દ્વારા
વહીવટી હુકમ દ્વારા
રાષ્ટ્રપતિના હુકમથી
સર્વોચ્ચ અદાલતના હુકમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે રાષ્ટ્રપતિ તરફથી સર્વોચ્ચ અદાલતના અભિપ્રાય માટે કોઈ પ્રશ્ન મોકલવામાં આવે ત્યારે

સર્વોચ્ચ અદાલતે ફરજીયાતપણે સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવો જ પડે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્નને પરત રાષ્ટ્રપતિને મોકલી શકે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે પ્રથમ સંસદનો અભિપ્રાય મેળવે
સર્વોચ્ચ અદાલત આવા પ્રશ્ન બાબતે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ?

માનવસંસાધન મંત્રી
ઉપરાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે ?

સંઘના ન્યાયતંત્રમાં
મૂળભૂત ફરજોમાં
માર્ગદર્શક સિદ્ધાંતોમાં
મૂળભૂત અધિકારોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP