ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે ?

બાલકૃષ્ણ લાલજીની હવેલી
સૂર્યમંદિર
શનિદેવ મંદિર
બહુચર માતાનું સ્થાનક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મહાત્મા મંદિર
મોહન મંદિર
ગાંધી નિવાસ
કીર્તિ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સરોવર/ તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે ?

રણમલ - જામનગર
શર્મિષ્ઠા - વડનગર
હમીરસર - અંજાર
સુરસાગર - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP